લિઓ ક્લબ ઓફ માધાપર દ્વારા તારીખ. 27-8-20 , ગુરૂવાર ના રોજ લાયન્સ મેમ્બર લાયન શ્રી. દિનેશભાઈ ઠકકર ની દોહિત્રી ચિ. કિયાન્સીના જન્મદિવસ પ્રસંગે એમના તરફથી , માધાપર – પોલીસ સ્ટેશન પાછળ આવેલ શ્રી હરિ શાંતિનિકેતન વૃધાઆશ્રમ માં રાત્રી ભોજન કરાવવામાં આવેલ તથા આ નવી બનેલી લિઓ ક્લબના પ્રથમ પ્રોજેક્ટ મા વડીલો ને ભોજન પીરસી ને શુભ શરૂઆત કરેલ.આ પ્રોજેક્ટના ભોજન ના દાતા લાયન શ્રી. દિનેશભાઇ ઠક્કર, લાયન્સ ક્લબ ના પ્રમુખશ્રી લાયન દર્શન જોશી, લિઓ ક્લબ ના પ્રમુખશ્રી લિઓ રેશ્મા ગુસાઈ, મંત્રી લિઓ સાગર બારોટ, તેમજ લિઓ કૌશલ ઠક્કર, લિઓ આશિષ ઠક્કર તથા લિઓ મયુર ગોહિલ એમ સર્વે એ સાથે મળીને સરકારશ્રી ના આદેશાનુસાર સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક સાથે આ પ્રોજેક્ટ ને સફળ બનાવેલ…