ભુજ તાલુકાનાં ભુજોડી પાટિયા પાસે રોડ પર બસ સ્ટેશન સામે સફેદ કલરની સુમોના ચાલકે પોતાના કબ્જાની ગાડી પૂરઝડપે ચલાવીને અકસ્માત સર્જ્યો.
તા.૨.૨૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં ભુજોડી પાટિયા પાસે રોડ પર બસ સ્ટેશન સામે સફેદ કલરની સુમો જેવી ગાડી ના ચાલકે પોતાના કબ્જાની ગાડી પૂરઝડપે બેદરકારીથી ગલફત ભરી રીતે ચલાવી ઉપરોક્ત ટા.સમયે શંકર લાલજી સથવારા રહે,ભુજોડી વાળાને તથા પિતા લાલજી સામંત રહે,ભુજોડી વાળાને અડફેટેમા લઈ એક્સિડન્ટ કરી ફેકચર સહિતની ઇજાઓ કરી ગાડી લઈ નાશી જઈ ગુન્હો કર્યો. ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે