ભુજ તાલુકાનાં કેમ્પ માંજોઠી મદ્દ્રેસા પાસે એક શખ્સે કોઈ વાતનું મન:દુખ રાખતા કરી મારમારી.
તા.૨.૨.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં કેમ્પ માંજોઠી મદ્દ્રેસા પાસે અલ્તાફ મુસ્તાક માંજોઠી નામના શખ્સના મામા ઉપર મહમંદ હનીફ અબ્દુલરહેમાન માંજોઠી ના પિતા ઝઘડાનો પોલીસ કેસ કરાવેલ હોય તે વાતનો મન : દુખ રાખી મહમંદ હનીફ અબ્દુલરહેમાન માંજોઠી તથા સાહેદ અબ્દુલકાદરને ધોકાથી માર મારી ઇજાઓ કરી મહમંદ હનીફ અબ્દુલરહેમાન ની બુલેટમાં નુકશાન કરી ગાળો બોલી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.