ભુજ તાલુકાનાં મોટા થરાવડા ગામના બસ સ્ટેશન પાસે એક શખ્સે જાહેરમાં પીધું કેફિપીણું.
તા.૨.૨.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં મોટા થરાવડા ગામના બસ સ્ટેશન પાસે નરપતસિંહ વેલુભા જાડેજા નામના શખ્સે જાહેરમાં ગે.કા.રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે એન gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.