માંડવીના સોનાવાળા નાકા પાસે એક શખ્સે જાહેરમાં પીધું કેફિપીણું.
તા.૨.૨.૧૮ : નો બનાવ
માંડવીના સોનાવાળા નાકા પાસે ભીખા હરજી કોલી નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં માંડવી પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.