ભુજના વાંઢાયમાં દસ ફૂટના મહાકાય મગરનો રસ્તા પરથી તળાવમાં છલાંગ

orig_1_1598921019

વરસાદી માહોલ વચ્ચે ભુજ તાલુકાના વાંઢાયના રામમંદિરથી ઉમિયા માતાજી મંદિરના રસ્તા પર દસેક ફૂટ લાંબા મહાકાય મગરએ દેખા દીધા હતા અને ત્યારબાદમાં દોઢેક ફૂટની પાળી ચડીને પાછી તળાવમાં છલાંગ મારી દીધી હતી! નોંધનીય બાબત છે કે, ઈશ્વરસાગર તળાવમાં મગરોનો મોટી સંખ્યામાં વર્ષોથી વસવાટ છે.