માંડવી તાલુકાનાં મોટા લાયજા પાસે એક શખ્સે જાહેરમાં કેફિપીણું પી બકવાસ કરતો ઝડપાયો.
તા.૨.૨.૧૮ : નો બનાવ
માંડવી તાલુકાનાં મોટા લાયજા જીગર પેરાદભાઈ મહેશ્વરી નામના શખ્સે જાહેરમાં ગે.કા.રીતે. પાસ પરમીટ વગર કેફિપીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો લથડિયા ખાતો માંડવી પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.