ભુજ નગરપાલિકા કચેરીમાં એક કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા કર્મચારીઓ માં ભય

ભુજ નગર પાલિકામાં કચેરીમાં એક કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે તેમજ અનેક લોકો સાથે સંપર્ક માં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે

રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ