ભુજમાં આવેલ જૂના બસ્ટેસન પાસે જાહેર રોડ ઉપર એક છકડા ચાલકે પોતાનો છકડો નો પાર્કિંગ માં રાખતા ઝડપાયો.
ભુજમાં આવેલ જૂના બસ્ટેસન પાસે જાહેર રોડ ઉપર કિશોરભાઇ રવજીભાઈ ચૌહાણ નામના છકડા ચાલકે પોતાના કબજાનો છકડો આપ્પે નં. GJ 12 AZ 3811 નંબરના છકડાને ટ્રાફિકને અરચણરૂપ થાય તેમજ રાહદારીઓને અરચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે વાહનને જાહેર માર્ગે (રોડ) ઉપર રાખેલ હતો જેને ભુજની A ડિવિઝન પોલીસે પકડી પડ્યો.