ભુજ પોસ્ટ ઓફિસ દ્વારા ૧૯૯૯ સુધીના ટેન્ડર પ્રક્રિયા બહાર પાઠી વેચાણ કરવામાં આવ્યા, આ ટેન્ડર માં અંદાજીત ૬ થી ૭ લોકો જોડાયા.
ભુજ પોસ્ટ ઓફિસ દ્વારા ૧૯૯૯ સુધીના જુના દફતર ટેન્ડર પ્રક્રિયા બહાર પાઠી વેચાણ કરવામાં આવેલ છે. આ અંગે ભુજ પોસ્ટ ઓફિસના A.M.ઠક્કરે જણાવ્યુ કે, પોસ્ટ ઓફિસનું ૧૯૯૯ થી જુનું દફતર જે આઉટ ઓફ પીરિયડ થઈ ગયેલ હોય તે બાબતે ટેન્ડર બહાર પડેલ જેમાં જુની પસ્તી સાડા તેર કિલો રૂ.ની ભાવે આપવામાં આવેલ છે. આ ટેન્ડરમાં અંદાજીત ૬ થી ૭ લોકો જોડાયા હતા. અને આ જથ્થો ૩ થી ૪ હજાર કિલો હશે તેવું પોસ્ટ ઓફિસના સાહેબ A.M.ઠક્કરે જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.