અબડાસા તાલુકાનાં સીયાસર ગામના શખ્સને સામાન્ય બોલાચાલીમાં ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ માં ખસેડાયો .

કચ્છ જીલ્લાના સીયાસરના અબડાસા તાલુકાનાં ઈસ્માઈલ ખલીફા (ઉ.વ.૩૫) એ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ પોતાના ઘરે જતાં હતા તેમજ મકાન બનતું હતું. ત્યારે રસ્તા બાબતે અણબનાવ બનતા આરોપી ઇબ્રાહીમ ઓસમાણ રહે સીયાસર અબ્દુલ ઇબ્રાહીમ,રશીદ ઇબ્રાહીમ,આયશુબાઇ ઇબ્રાહીમ વગેરેએ બોલાચાલી કરી માથા કપાળના ભાગે કુહાડી મારી ઇજા કરેલ હતી. જેથી તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *