નદીમાં રીક્ષા તણાઇ એક મહિલા લાપતા

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામ પાસે હડાળા બળોલ વચ્ચે નદીમાં રીક્ષા તણાઇ હતી તેમાં એક મહિલા લાપતા હતી તે મહિલાની અમદાવાદ ફાયરની ટીમ છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહી છે પણ હજુ સુધી તે મહિલા નો કોઈ વાવડપત્તો મળ્યા નથી.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર