કેરા ગામે લાઇટના ધાંધીયા

કેરા ગામે લાઇટના ધાંધીયા દિવસ હોય કે રાત 4 થી 5 વાર આવ જાવ થતાં લોકોને અને ધંધાધારીઓને પડી રહી છે. મુશ્કેલી અવાર-નવાર રજૂઆતો કરવા છતાં એજ પોઝિશન દહીસરા સાહેબને ફોન કરોતો એ એમ કહે છે. 10-15 દિવસમાં થઈ જશે તો શું એટલો મોટો પ્રોબ્લમ છે તો હલ કેમ નથી થતો જ્યારે પૂછો ત્યારે એકજ વાત 10-15 દિવસમાં થઈ જશે તો આ પંદર દિવસ પૂરા ક્યારે થશે એ સમજાતું નથી અને લોકોના લાઇટ બિલતો એટલાજ આવે છે. તો શું આ સરકારમાં બધી બાજુ ભ્રષ્ટાચાર થાય છે. લાઇટ હોય કે રસ્તા હોય પાણી ના પ્રોબ્લમ હોય કે ગટરના બધી બાજુ ભ્રષ્ટાચાર સિવાય કઇજ દેખાતું નથી.