ગાંધીધામના રોટરી સર્કલ પાસેના પેટ્રોલ પંપમાં કરાય છે છેતરપિંડી


ગ્રાહકને 490 રૂપિયા 6 લીટર પેટ્રોલના બદલે માત્ર 3.50 લીટર જ પેટ્રોલ આવ્યું. અગાઉ પણ આ પંપમાં એક કારમાં પેટ્રોલની કેપિસિટી માત્ર 65 લીટર હતી તેના બદલે તેમાં 70 લીટર પેટ્રોલ નાખી દીધેલ હતું.ફિલ્મીઢબે ઇન્ડિયન ઓઇલ પંપમાં થઈ રહી છે ગ્રાહકોથી છેતરપીંડી ! આ પટ્રોલ પંપ નો મલિક કોણ છે પ્રજા નો પ્રતિનિધિ છે પણ પ્રજા ને લૂંટવા કોઈ ખામી નથી કરતા કચ્છ કેરના વિશેષ એહવાલ જુઓ કેવી રીતે અને કેવી ચાલાકીથી કરવામાં આવે છે ગ્રાહકોથી છેતરપીંડી !