મુન્દ્રામાં પશુઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું


મુદ્રા પશુપાલન ખાતાં દારા ઙો.નાથાણી સાહેબના માર્ગદર્શન હેઠળ શંકર ભાઈ રબારી સરપંચ શ્રી કુકડસર ગ્રામ પંચાયત દેખરેખ હેઠળ કુકડસર ગામે કેપનુ આયોજન કરવામાં આવ્યું છે ઘેટા બકરા બીમાર હતા એની સારવાર કરવામાં આવી છે અને રસી આપવામાં આવેલ છે.આ કામગીરી માં પશુપાલન ખાતાં ડો.અનીતા બેન
ભગવાનજી ભાઈ રબારી
મેઘરાજ ભાઈ
કુકડસર ગામ ના માલઘરી
શાકરા કરણા રબારી
હાજા ભીમા રબારી
પાલા જીવા રબારી
કરણા દેવા રબારી
વીસા કલા રબારી
ભારે જહેમત ઊઠાવી હતી