ભુજ શહેરમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી



ભુજ શહેરના પ્રમુખ સ્વામી નગરમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યાં. ભુજ શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ। ભુજ શહેરમાં મેઘરાજા મન મૂકી ને વરસ્યા છે ભુજમાં રોડ રસ્તાઓ પર પાણી વહી નિકડ્યા છે ભુજની ગલીઓ માં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. ધમાકેદાર વરસાદ ની એન્ટ્રી થઈ છે.