ભુજના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે GCERT ગાંધીનગર અને ESSAR Oil પ્રેરિત તૃતિય એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું.

કૌશલ્યાબેન માધાપરિયા, બી.આર.સી. હરિસિંહ સોઢા,તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી મહેશભાઇ પરમાર ઉ. શૈક્ષણીક પ્રદર્શને, શિક્ષકોનું  પ્રદર્શન વગેરે યોજાયા હતા. આ પ્રસંગે કૌશલ્યાબેન માધાપરિયા, બી.આર હરિસિંહ સોઢા,  ભુજ તાલુકા શિક્ષણઅધિકારી મહેશભાઇ પરમાર વગેરે  જણાવેલ કે, આવા કાર્યક્રમોથી શિક્ષકોમાં આત્મવિશ્વાસ નિપુણતા, ટેલેન્ટ તેમજ કાઈક નવું કરવાનો ધ્યેય સતત તેમનામા જાગૃત રહેશે. આવા કાર્યક્રમોથી શિક્ષકોમાં નવું જ્ઞાન, તેમજ સમાજને વધુ કાઇક ભેટ આપવાની ભાવના જાગશે, પોતે કાંઇક કરેલું કાર્ય તમને વધુ કાર્ય કરવાનો હોશલો જાગશે. તેમજ ગર્વ ગૌરવની લાગણી જાગશે. સાથે શિક્ષકની વ્યાખ્યા સાર્થક ઠરશે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *