પાવર પટ્ટીના નિરોણામાં કોરોનાનો કેસ નોંધાયા બાદ પોલીસતંત્ર સજાગ બન્યું

a2dd2472-e827-4216-80cd-f29dc7683362

માસ્ક અને સામાજિક અંતરની બાબત માં બેદરકારી દાખવતાં લોકો સામે થ‌ઈ સખ્ત કાર્યવાહી. કેટલા‌ક દંડાયા કાલથી થશે વધુ કાર્યવાહી….