રતનાલ થી ચંદિયા જતાં નવા જ રોડ પર ભુવા તેમજ ભોયરા જોવા મળ્યા

(અંજાર) રતનાલ થી ચંદિયા જતાં નવા જ રોડ માં થયેલ ભ્રષ્ટાચાર એક વર્ષ પહેલા બનેલા નવા જ રોડ માં સિઝનના પહેલા જ વરસદમાં પડ્યા ભુવા જ નહીં પરંતુ ભોયરા રતનાલ થી ચુંબડક ઘન્ડેર આવતા જતાં વાહનો ને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ અંધારામાં કોઈ ટુ વ્હીલર આવા ભોયરા માં પડશે તો ભયંકર અકસ્માત થવાની સંભાવના રહેશે.