ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર એક શખ્સે ટ્રાફિકને તેમજ રાહદારીઓને અડચણરૂપ બને તેમ ગાડી પાર્ક કરી ગુન્હો કર્યો.
તા.૮.૨.૧૮ : નો બનાવ
ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર પ્રેમજી રવજી જોગી નામના શખ્સે પોતાના કબ્જાનું પિયાગો છકડો વાહન નં.જી.જે.૧૨ એ.વાય.૦૫૨૮ વાળુ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ થાય તેમજ રાહદારીઓને અડચણરૂપ થાય તેમજ કોઈ અકસ્માત સર્જાય તે રીતે ગુન્હો કરી ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V. ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 30 થી 11 00 ચાલુ છે.