ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર એક શખ્સે જાહેરમાં ગાડી પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગુન્હો કર્યો.
તા.૮.૨.૧૮ : નો બનાવ
ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર મહમદ સીધિક ભચુભાઇ માંજોઠી રહે,પોલીસ ચોકીની બાજુમાં કેમ્પ એરિયા વાળાએ પોતાના કબ્જાનું વાહન આલ્ફા પેસેન્જર છકડો નં.જી.જે.૧૨ બી.યુ.૧૬૨૮ વાળુ જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ તેમજ રાહદારી ઓને અડચણરૂપ થાય તેમજ કોઈ અકસ્માત સર્જાય તે રીતે વાહન રાખી મળી આવી ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V. ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 30 થી 11 00 ચાલુ છે.