સામાન્ય લોકને ચિંતા, શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ થયો વધારો

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. કોરોનાએ જ્યાં સમગ્ર દુનિયામાં કહેર વર્તાવ્યો છે ત્યાં મોંઘવારીએ માથુ ઉચક્યુ છે. દેશમાં મોંઘવારીએ દેશમાં ફુગાવાનાના લીધે શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં વધારો થયો છે. હવે કઠોળના ભાવમાં વધારો થતાં સામાન્ય માણસ માટે જીવન ગુજરવું મુશ્કેલ બની ગયું છે.