॰ભુજ શહેરમાં અત્યાધુનિક આઈકોનિક બસ સ્ટેન્ડ બની રહ્યું છે ત્યારે સુધારાઈની દુકાનોને તોડી પાડીને નવું કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે તેવા નિર્ણયો કરાયા

કરોડો ખર્ચે જિલ્લા મથક ભુજનું નવું આઇકોનિક બસ પોર્ટ બની રહ્યું છે ત્યારે આધુનિક મેટ્રોસીટીના માલ સામાન નિર્માણ પામનાર બસ પોર્ટની આગળ આવેલી સુધરાઈની ખખડધજ દુકાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી  ચર્ચાના કેન્દ્રમાં હતો ત્યારે હવે આ દુકાનો નવી બનાવવાનું નક્કી થયું હોવાનું જાણવા મળેલ છે જેથી આ બાબતને ધ્યાનમાં લઈ બસ સ્ટેન્ડ પરના વેપારીઓની મહત્વની બેઠક મળી હતી. જેમાં ST બસ સ્ટેન્ડ પર આવેલી નગરપાલિકાની દુકાનો ના કોમ્પલેક્ષ તોડીપાડીને નવા બનાવવા  સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં બસ સ્ટેન્ડ પર આવેલી ૧૭૭ જેટલી દુકાનના તમામ ભાડુઓને મિટિંગમાં  ઉપસ્થિત રહ્યા હતા. બસ પોર્ટ નેવું બની રહ્યું છે ત્યારે તેના ગેટ માટે ફાડવાવાની જગ્યામાં કોઈને પણ અન્યાય ન થાય તે રીતે નવા કોમ્પલેક્ષ બનાવવાનો નક્સો તૈયાર કરાયો છે. અગાઉ પણ જ્યાં જ્યાં નવા બસ પોર્ટ બન્યા છે ત્યાં સર્વ કરીને અને કઈ રીતે કામગીરી થઈ તેનો અભ્યાસ કરીને પ્લાનીંગ કરાયું છે જેમાં સુધરાઈના દંડક અને કચ્છ જિલ્લા યુવા ભાજપ રાહુલગોર  આગેવાની ઉપાડીને બસ સ્ટેશન પરના દુકાનદરોને એકમત કર્યો છે

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *