નખત્રાણા મામલતદાર કચેરીની અંદર ખુલ્લેઆમ કોવિડ-19 કાયદાનો ભંગ


મામલતદાર કચેરી ની અંદર જ કાયદાનો ભંગ થતો હોય તો અન્ય જગ્યાએ કાયદાનો ભંગ થાય એ કાંઇ નવાઇ નહિ કોરોના ની ઐસી કી તૈસી સવારથી બહારગામથી અરજદારોની લાઇન લાગી કોઇ પણ જાતનો સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું નહોતું. કચેરી અમુક દિવસ પહેલા કોરનટાઈન કરવામાં આવી હતી