ભચાઉ તાલુકાનાં વોંધ ગામ પાસેના રોડ ઉપરથી બે લાખની ટ્રકને કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા.

ભચાઉ તાલુકાનાં વોંધ ગામના માર્ગે સર્વિસ રોડ પર સાઇડમાં ઉભેલી ટ્રક નં.જી.જે. ૧૨ ડબલ્યુ. ૬૫૩૯ વાળી જેની કિ.રૂ.૨.૦૦૦૦૦ /- ની કોઈ અજાણ્યો ચોર ગત તા.૮.૨.૧૮ ના સાંજના સમયના અરસામાં કોઈ અજાણ્યા શખ્સે ચલાવી ગયા.ભચાઉ પોલીસે મનોજ ભીમજીભાઇ પટેલની ફરિયાદ ઉપરથી ગુન્હો દાખલ કરાયો. આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *