રાપર શહેરમાં એક શખ્સ છરી સાથે ઝડપાયો.
રાપર શહેરના જકાતનાકા પાસેથી પોલીસે એક શખ્સને કોગ્નીઝેબલ ગુન્હો કરે તે પહેલા જ તે શખ્સને છરી સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસની માહિતી મુજબ જાણવા મળ્યું છે. કે વિકાસવાડી રાપરમાં રહેતા હાર્દિકસિંહ બળવંતસિંહ જાડેજા ને જકાતનાકા પાસેથી પોલીસે તપાસ દરમ્યાન છરી સાથે ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ પોલીસ કોન્સટેબલ વિષ્ણુદાન ગઢવીએ જાહેરનામા ભંગની કલમ ૧૩૫ હેઠળ ગુન્હો દાખલ કરી સહાયક ફોજદાર દિનેશભાઇ ગોહિલએ આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.