ભુજના ટાઉનહોલ ખાતે ભુજ નગરપાલિકા અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફેલેમીંગોના સંયુક્ત ઉપક્રમે પ્રતિબીબ-૨૦૧૮ નું આયોજન કરાયું
ભુજ નગરપાલિકા અને ઇનરવ્હીલ કલબ ઓફ ભુજ ફેલેમીંગો આયોજીત પ્રતિબિંબ ૨૦૧૮ સંયુક્ત ઉપક્રમે બેટી બચાઓ બેટી પઢાઓનો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્ર્મમાં ૩૦૦ થી વધારે લોકોએ ભાગ લીધેલ હતો આ નિમિતે શોલો ડાન્સ ,ગ્રૂપ ડાન્સ,વક્રુત્વ સ્પર્ધા ,ડ્રોઈંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે પ્રોજેકટ ઇન્ચાર્જ કુસુમબેન, ISO રચનાબેન શાહ,કલબના સેક્રેટરી કૃપાબેન જોશી ,ભુજ નગરપાલિકાના અને સાસ્કૃતિક કાર્યક્રમના ચેરમેન રશ્મીબેન સોલંકીનો સાથ સહકાર રહયો હતો અને આ કાર્યક્રમમાં બધાએ સાથે મળીને જહેમત ઉઠાવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.