મલાઈકા અરોરા કરોનાને અલવિદા કરી નીકળી રૂમની બહાર

મલાઈકા અરોરાને કોરોના થતાં થોડા દિવસ પહેલા જાણકારી પોતાના ચાહકોને કરી દીધી હતી. ત્યાર પછી અભિનેત્રી હોમ ક્વોરોન્ટાઈન થઈ ગઈ હતી. પણ તે કોરોનાને અલવિદા કરી બહાર આવી ગઈ છે. આશરે 2 સપ્તાહ બાદ તે પોતાના રૂમની બહાર આવી હતી. તેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. પોસ્ટમાં તેણે પોતાનો અનુભવ વિશે જણાવ્યુ હતુ. મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. તેનાં કેપ્શનમાં લખ્યુ હતુ કે બહાર અને તેના વિશે. આખરે હું પોતાના રૂમમાંથી બહાર આવી ગઈ છું. આ પોતાની રીતે જ એક આઉટિંગ જેવુ લાગી રહ્યુ છે, હું ખુબ જ ધન્યતા અનુભવી રહી છું. હું આ વાઈરસથી ઓછામાં ઓછો દર્દ અને તકલીફો પછી બહાર નીકળી છું. ડૉક્ટરોનો ખુબ ખુબ પાઠવ્યું હતું.