ભુજ તાલુકાનાં નારણપર ગામમાં એક સગીર વયની યુવતી સાથે થયો બાળત્કાર

ભુજ તાલુકાના નારણપર ખાતે સગીર વયની યુવતી પર ગામના જ એક યુવક સહિત ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ઘટના બનાવ પામી હતી. સૂત્ર દદ્વાર મળતી વિગતો દ્વારા ૧૭ વર્ષિય સગીરાને કાસમ જૂસબ ત્રાયા સાંજે સાડા પાંચ વાગ્યે નીલેશ ડિંડોરની બાઇક પર બેસાડીને વાડી વિસ્તારમાં લઈ ગયો હતો.જ્યાં તેની સાથે બડજબરી  કરવામાં આવી .આ બનાવમાં ઇમરાન ખમીશા ત્રાયાએ મદદ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ  અગાઉ પણ આ બનાવ બની ચૂક્યો છે.તપાસ દ્વારા એવું સામે આવ્યું છે. તેથી વધુ તપાસ હાથ ધરાઇ છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *