ભચાઉ શહેરનો તડીપાર કરેલ એક શખ્સ પાછો આવતા ઝડપાયો.
ભચાઉ શહેરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શબ્બીર ઉર્ફે સબલો ઉર્ફે સલુ ઉમર બબીડો ભટ્ટી નામનો આ શખ્સ ભચાઉ,મોરબી,તાલુકામાંથી તડીપાર કરાયો હતો. જે ગઈ કાલે ભચાઉના જૂના બસ સ્ટેશન પાસેથી મળી આવતા પોલીસને બાતમી મળતા તેને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ વાહન ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ ફરાર હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.