અંજાર શહેરના વિજયનગર વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

અંજાર શહેરના વિજયનગર વિસ્તાર પાસે રહેતા  વિજયભાઈ ગાંગજીભાઈ મહેશ્વરીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં અંજાર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા . જ્યાં પ્રાથમિક સારવાર આપી હાલત નાજુક જણાતા ભુજ જીકે માં ખસેડાતા અંજારના સહાયક ફોજદાર ઈશ્વરસિહ ચોધારીએ તપાસ હાથ ધરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *