ભુજ તાલુકાનાં માધાપર સોનાપુરી કોલીવાસ પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ.
તા.13.2.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં માધાપર સોનાપુરી કોલીવાસ પાસે માવજી ઉર્ફે પપ્પુ હમીર કોલી નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર દેશીદારૂ બનાવવાનો આથો લીટર કિ.રૂ.100/- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જાના મકાનની પાછળ ખુલ્લા વંડામાં રાખી રેડ દરમ્યાન ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.