ભુજ તાલુકાનાં માનકુવા વાથાણચોક મધ્યે એક શખ્સે પીધું જાહેરમાં કેફી પીણું.
તા.13.2.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં માનકુવા વથાણચોક મધ્યે ભરત અરજણ મહેશ્વરી નામના શખ્સે પાસ પરમીટ વગર જાહેરમાં ગે.કા રીતે કેફી પીણું પીધેલ હાલતમાં જેમ તેમ બકવાસ કરતો તોફાન કરતો માનકુવા પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.