બીદડામાં ધાણીપાસા રમતા સાત શખ્સો ઝડપાયા

માંડવી તાલુકાનાં બીદડાં ગામે જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા કરશન જુમા સંઘાર, છગન વિજલા પટ્ટણી, મમુ જુમા સંઘાર ,મંગલ જુમા સંઘાર,જુમા વાલા સંઘાર ,કરસન પરબત સંઘાર ,સુલ્તાનસિંઘ કમરૂદિન શેખને પોલીસે છાપો મારી રોકડા  રૂપિયા ૪૧૨૦ અને ૪ મોબાઈલ મળી ૬૧૨૦ ના  મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *