કોઠારા પાસે સર્જાયા અકસ્માત


કોઠારા પાસે 2 અલગ-અલગ અકસ્માત સર્જાતા મચ્યો ચકચાર, રેલવે ક્રોસિંગ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં 1 ને ઇજા પહોંચી છે તો બીજી બાજુ કોઠારા પાસે સાયરા ચાર રસ્તા પાસે કાર અને બસ વચ્ચે અકસ્માતમાં કારને નુકસાન થયું છે.
- રિપોર્ટ બાય દિલુભા જાડેજા