INOX WIND ગાંધીધામ ટ્રાન્સપોર્ટના 21.50 કરોડ ચાંઉ કરી ગઈ, 4 સામે એફ.આઇ.આર


પવનચક્કી પાંખીયા અને અન્ય સાધનો નું ઉત્પાદન કરતી દેશની અગ્રણી wind infrastructure કંપની આઇનોક્ષ લિમિટેડ ગાંધીધામના એક ટ્રાન્સપોર્ટર સાથે 21.50 કરોડ નું ચીટિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. ગાંધીધામના ટ્રાન્સપોર્ટર કંપનીના માલિક દેવાંશ જૈન, કૈલાશ તારાચંદાની, ડિરેક્ટર રાજીવ ગુપ્તા અને વિનીત ડેવિડ એમ કુલ ચાર લોકો સામે એફ.આઈ.આર નોંધાવી છે. તથા શૈલેષ ગોહિલે જણાવ્યું હતું કે,” કંપનીની મશીનરીના ભાડા અને સિવિલ જોબ પેટના અમુક રકમ બાકી નીકળતી હતી . ડાયરેક્ટર રાજીવ ગુપ્તા અને વિનીત ડેવિડ તેમણે બહારના બતાડા હતા. કથા નાણા આપવાનો વાયદો કરી 21-10-2018 અને 20-11-2018 ની તારીખ ના બે કરોડના બે ચેક લખી આપ્યો પરંતુ બંને ચેક બાઉન્સ થયા આ વિશે કોર્ટમાં દાવો કરાયો ત્યાર બાદ આરોપીઓએ બે કરોડના ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યા હતા. આ દરમિયાન ડિરેક્ટર રાજીવ ગુપ્તા શૈલેષ જોડે નોઈડામાં આવેલી કંપનીના હેડ્ક્વોટર માં મિટિંગ યોજી અને ગાંધીધામ કોર્ટમાં કરેલા કેસ પરત ખેંચી લેવા શરતો સાથે ૧૫ કરોડના સેટલમેન્ટ કર્યા હતા. નાણાંની જરૂર હોય તેથી બાકીના નાણાં જતાં કરી આ વિશે સેટલમેન્ટ કર્યા પણ વિષેના ચેક પણ ફરીથી બાઉન્સ ગયા, જેથી શૈલેષે કંપની સામે ગાંધીધામ કોર્ટમાં કેસ દાખલ કર્યો.
મળતી માહિતીઓ અનુશાર