જાણો ક્યારે અને કઈ રીતે ખુલશે શાળા તથા કઈ રીતે લેવાશે પરીક્ષાઓ? સ્ટૂડન્ટ્સ અને ટીચર્સ માટે કેટલી નવી નીતિઓ


- કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે 15 ઓક્ટોબરથી તમામ સ્કૂલ ખોલવા માટે ગાઇડલાઈન જાહેર કરેલ છે.
- ક્યારથી અને કયા ધોરણની સ્કૂલ ખુલવાની છે, જે નિર્ણય કેન્દ્રએ રાજ્ય સરકારો પર મૂક્યો છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને 15 ઓક્ટોબરથી સ્કૂલ ખોલવાની મંજૂરી આપેલ છે. સ્કૂલને કઈ રીતે ખોલવામાં આવે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ, તેના પર 5 ઓક્ટોબરે 54 પેજની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. કેન્દ્રએ તે પણ સ્પષ્ટ કર્યુ છે કે સ્કૂલ ક્યારથી ખોલવાની રહેશે, આ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે. આમ તો મોટા ભાગે રાજ્ય સરકારોએ કલેક્ટરોને આ અધિકાર આપ્યો છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવે……
- કેન્દ્ર સરકારે ગાઇડલાઈન્સમાં 15 ઓક્ટોબર પછી સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ, અંતિમ નિર્ણય સંપૂર્ણ રીતે રાજ્યોનો જ હશે. તેનો અર્થ એ છે કે દરેક રાજ્યમાં સ્કૂલ ખોલવાની અલગથી તારીખ જાહેર થશે.
- દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે ઓક્ટોબરમાં સ્કૂલ ખોલવામાં નહીં આવે. તેવી જ રીતે યુ.પી સરકારે આ નિર્ણય જિલ્લાઓ પર છોડ્યો છે, જ્યાં કલેકટર કોવિડ-19ની સિચ્યુએશનને જોઈને નિર્ણય કરશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયા નથી.
- ખાસ સૂત્રો અનુશાર