લખપત તાલુકાનાં વર્મા નગર ગેટ પાસે એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.
તા.13.2.18 : નો બનાવ
લખપત તાલુકાનાં વર્મા નગર ગેટ પાસે જુવાનસિંહ ગાભુભા જાડેજા નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો ના.સરોવર પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.