ભુજ મધ્યે હમણા જ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. તેમાય આપણે રોડ,શેરીમાં,પાર્ટીપ્લોટમાં,સમાજ્વાડીઓ સહિત અન્ય સ્થ્ળોએ વરઘોડા,જાનૈયા,ફૂલેકામાં,નાચતા હોય તેવા દ્રશ્યો મોટા ઘોઘાટીયા અવાજે પ્રદૂષણ ફેલાવતા ડી.જે. કાર્યક્રમોથી લોકોને ધ્વનિ પ્રદૂષણથી બચાવવા અપિલ.
ભુજ મધ્યે હમણા થી જ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. તેમાય આપણે રોડ પર,શેરીમાં,પાર્ટીપ્લોટમાં,સમાજ્વાડીઓ સહિત અન્ય સ્થળોએ વરઘોડા,જાનૈયા,ફૂલેકામાં,નાચતા હોય તેવા દ્રશ્યો મોટા ઘોઘાટીયા અવાજે પ્રદૂષણ ફેલાવતા ડી.જે. સહિત કાર્યક્રમોથી નાના બાળકો,નાગરિકો,મહિલાઓ,આબાલ વૃદ્ધો સહિત દિવસ-રાત સુઇ નથી શકતા તેમજ ઘોઘાટીયા વાતાવરણથી અનિદ્રાનો ભોગ બને છે. લગ્ન હોય તો પાર્ટીપ્લોટો સમાજવાડી વગેરેમાં ઓછા અવાજે જો દાંડિયારાસ સહિતના કાર્યક્રમો યોજાય તો અન્યોને પ્રદૂષણ ધ્વનિથી બચાવી શકાય અવાર-નવાર પાર્ટીપ્લોટોમાં તેમજ સમાજ્વાડીમાં બેફામ વાગતા આવા લાઉડસ્પીકરોથી વાગુ આવી ઘણી વખત આજુ બાજુ રહેતા સોસાયટી વાળાને પોલીસ પણ બોલાવવી પડે છે. આવનારા દિવસોમાં 10,12 ની પરીક્ષાઓ તેમજ આજુ બાજુ હોસ્પિટલો,શિક્ષિણધામો,વેપારી સ્થાનો નાગરિક સોસાયટીઓ અંપિલ હોવાથી ખાનગી પ્લોટોમાં વાગતા ડી.જે. રસ્તામાં વરઘોડા સમય વાગતા ડી.જે. તેમજ અન્ય પ્રસંગોમાં ઓછા અવાજે જો આવા કાર્યક્રમો યોજાય તે સૌના હિતમાં છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.