ભુજ શહેરના આશાપુરા નગરના રહેવાસી શાન્તુબેન જુમા રાણા કોલી દ્વારા ફરિયાદ દાખલ કારવા અંગે ડીએસપી શ્રી ને રજૂઆત કરાઇ.

ભુજ શહેરના આશાપુરા નગરના રહેવાસી શાકતુબેન જુમા રાણા કોલીએ ડી.એસ.પી સાહેબ શ્રી ને ફરિયાદ દાખલ કરવા અંગે જણાવ્યુ હતું કે ઘરે તા.૯/૨ /૧૮ ના રોજ શાકતુબેન જ્યારે ઘરે હાજર હતા ત્યારે તેમને તેમના ભાઈના વેપારીઓ થાય છે જે કલ્યાણપર રહે છે તેના નામ મામદ જુમા કોલી તથા રામિલા બેન મામદ કોલી જે મામદભાઇનો દીકરો થાય છે જેનો બપોરે ફોન આવતા પૂછેલ કે વેલજી ક્યાં છે? શું કામ તેને તારી પાસે રાખેલ છે? જેથી તેને કહેલ કે તારા પતિ અહી નથી તુ મારી પર શક કરે છે તેથી ફોન પર વાતચીત  થયેલ અને તે લોકોએ શકતુબેનને ગાળાગાળી કરતાં તેમને સમાધાન કરવા બાળકો મૂકીને કલ્યાણપર મધ્યે ગયેલ ત્યારે રમિલાબેન મળતા ઉસકેરાઈને શાન્તુબેનને ધકબુસટનો માર મારેલ હતો જેમાં હવાબાઈ સાલે ફકીર, મામદ જુમા કોલી, મંજુબેન મામદ કોલી,ધનુબેન મામદ કોલી અને સામજી મામદ કોલીએ શાન્તુબેનને માર મારેલ હતો  અને તેમનો ફોન પણ છીનવી લીધેલ  હતો અને આ લોકોએ તા ૧૨/૨/૧૮/ ના રોજ તેમની બહેનને પણ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આવેલ હતી. જેથી શાન્તુબેન તેમના ભયમાથી મુક્ત કરાવી અને આ લોકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *