ભુજની બકાલી કોલોનીમાં રહેતી મહિલા કે જે છેલ્લા ૨૨ વર્ષથી માનસિક ત્રાસનો ભોગ બની રહી છે તેના દ્વારા ન્યાયની માંગ કરાઇ .
ભુજ શહેરમાં બકાલી કોલોનીમાં રહેતી રૂકિયાબાઈની છેલ્લા ૨૨ વર્ષી જિંદગી બરબાદ થતી હતી. રૂકિયાબાઈના જણાવ્યા અનુસાર શહેરમાં આવેલા સરપટ ગેટ પાસેનો રહેવાસી યુશુફ શા શેખે રૂકિયાબાઈને પહેલા ૭ મહિના અંજાર રાખી અને લગ્ન કરવાનું જણાવેતો યુશુફ શેખ રૂકિયાબાઈ સાથે મારકૂટ કરતો અને માનસિક ત્રાસ આપતો જેથી રૂકિયાબાઈને હવે તેમના પરિવાર વાળા પણ બોલાવતા નથી અને યુશુફ શેખ રૂકિયાબાઈનો હાથ ઝાલવા માટે તૈયાર નથી જેથી આ મહિલાએ તેમને ન્યાય મળે તેવી માંગણી કરી હતી જો આ બાબતે ધ્યાન દોરવામાં આવે તો આવી ઘણી મહિલાઓની જિંદગી બચી શકે તેમ છે .તો શું કહે છે આ વિશે રૂકિયાબાઈ સાંભળીયે તેમના જ શબ્દોમાં
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.