ભુજ તાલુકાનાં મીરઝાપર ચોકી ત્રણ રસ્તા પાસે એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.
તા.14.2.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં મીરઝાપર ચોકી ત્રણ રસ્તા પાસે પંકજભાઈ વિજયભાઈ ભડેર નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.