સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે એક કિલો ગાંજા સાથે એક સખ્સ ને ઝડપી પાડ્યો

c7c702e2-98bf-4982-bf3c-c3921c913592

જાણવા મળતી વિગતો મુજબ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ગાંજા સાથે એક સખ્સને ઝડપી પાડ્યો છે.10 હજારના ગાંજા સાથે માંડવીના મહોમદઅલી આમદ સઠીયા ને SOG એ ઝડપી પાડ્યો છે.
રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ