કોરોનાકાળ દરમ્યાન પહેલી વખત એવું બનશે કે કોઈ તહેવાર નહીં ઉજવાય તથા આ વખતે રાવણ દહન પણ નહીં થાય…

કોરોનાના કારણે વાર તહેવારો ફક્ત રોજિંદા જીવન જેવા પસાર થાય છે.તેના કારણે એક પણ તહેવાર, સગા-સબંધીઓ , મિત્રો કે કોઈ પણ જોડે ઉજવી શકાયું નથી.નવરાત્રિમાં પણ ફક્ત આરતીની પરવાનગી આપવામાં આવશે પરંતુ સૂત્રો મુજબ જણાતા આ વખતે દશેરા પણ મનાવવામાં આવશે નહીં.તેના કારણે કેટલાક લોકોનું ધંધો થસે નહીં.આ કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા નાના વેપારીઓ જે તહેવારી વેપાર ધંધામાં કમાતા હોય છે તેઓને આ વખતે ખોટ જસે.અમદાવાદ, સુરત જેવા શહેરોમાં મોટા પ્રમાણમાં દશેરા મનાવવામાં આવે છે પણ આ વખતે તો રાવણ પણ જીવશે એવું લાગે છે.
-મળતા સૂત્રો પ્રમાણે