ભુજ શહેરના ભીડનાકા બહાર શક્તિ હોટેલ પાછળ સર્વો મંડપ પાસે એક મહિલાએ કર્યો દેશીદારૂનો વેચાણ.
ભુજ શહેરના ભીડનાકા બહાર શક્તિ હોટેલ પાછળ સર્વો મંડપ પાસે લક્ષ્મી પ્રેમજી પરમાર નામની મહિલાએ પોતાના કબ્જાના રહેણાક વાળા મકાનમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર દેશીદારૂ બનાવવાનો આથો લીટર 50/- કિ.રૂ.100 /- નો મુદ્દામાલ ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. (આરોપી મહિલા ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.