ભુજ તાલુકાનાં હરિક્રિશ્નાપ્રવેશદ્વાર મીરઝાપર ભાણરાઇ સ્ટેશનની પાસે આવેલ રોડપર એક શખ્સે બેદરકારી અને પૂરઝડપે ગાડી ચલાવી ને પોતાની તથા બીજાની જિંદગીને જોખમાય તે રીતે ગુન્હો કરી ઝડપાયો.

તા.14.2.18 : નો બનાવ

ભુજ તાલુકાનાં હરિક્રિશ્ના પ્રવેશ્દ્વાર મીરઝાપર ભાણરાઇ સ્ટેશનની પાસે આવેલા રોડપર મોહમ્મદ મોહિસીન હુસેન પઠાણ નામના શખ્સે પોતાના કબ્જાનું વાહન મહિન્દ્રા જીતો નં.જી.જે.12 બી.ટી. 8065 વાળીને જાહેર રોડ પર બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી વાહનમાં ઉપરના ભાગે લોખંડના પાઇપો ભરી જે પાઇપો પર કોઈ પણ જાતના ચિન્હ કે સંકેત લગાવ્યા વગર ભરી વાહન ચલાવી ગુન્હો કરી ભુજની એ ડિવિઝન પોલીસે ઝડપાયો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *