માધાપરની ૬ માસની બાળકીને ન્યુમોનિયા રોગના કારણે ભુજની જી.કે.. મા દાખલ કરાઇ પરંતુ સારવાર દરમ્યાન તેનું કમકમાટી ભર્યું મોત.
જનરલ વડા સાહેબ કહ્યું કે, ઓક્સિજન પર દાખલ કરેલ ૬ માહિનાનું બાળક ધબકારા ઘટી હતા. ઇન્ચાર્જ ડો ઈકતાબેન સારવાર કરેલ ચિંતનભાઈ શનિશ્વેરા સહિત અન્ય ડો.ને તત્કાલિત પગલાં લેવા કહ્યું હતું અન્ય ડો. આશીષભાઇ સહિત ને પગલાં લેવામા આવશે. તેમજ નર્સિંગ સ્ટાફની ઘટ છે.વડા કહ્યું કે અનિયમિત સેવાઓ આપતા ડો. સામે તત્કાલિત પગલાં ભરાશે ક્રિષ્નાબેન દિપેશ બારમેડા સોની -૬ માસ ન્યુમોનિયા ,કફ સહિતની તકલીફ હતી. પિતા દિપેશભાઈ જેન્તિભાઈ સોની.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.