માંડવી તાલુકાનાં શાંતિભાઈ કરસનભાઇ પરવાડી ની વાડી પર ગઢશીશા વાડી વિસ્તાર પાસે એક શખ્સે કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

તા.14.2.18 : નો બનાવ

માંડવી તાલુકાનાં શાંતિભાઈ કરસનભાઇ પરવાડી ની વાડી વિસ્તાર પાસે સુખાભાઇ મનસુખભાઇ તડવી નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *