અગાઉ થયેલ બોલાચાલીને કારણે મન દુખ રાખી ત્રણ યુવકોએ બે યુવકોને માર માર્યો
દેવેન્દ્રકુમાર શીતલ પ્રસાદ પાંડે ઉ.વ. ૨૫ પ્રિન્સ પાંડે ઉ.વ. ૨૩ રામકૃષ્ણ કોલોની ભુજ રહે જણાવેલ કે, વિવેક ગોસ્વામી, તરુણ ગોસ્વામી, ભાવેશ ગોસ્વામી મળી ધકબુશટ મારમારી ઇજા કરતાં જી.કે. જનરલ હોસ્પિટલમા દાખલ કરેલ છે આ બનાવ અગાઉનું બોલાચાલીનું મન દુ:ખ: રાખવા બાદ બન્યો હતો
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.