અબડાસામાં થયેલ ચૂંટણીના મતદાન આયોજન કાર્યક્ર્મ

vote

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માં શનિવાર પ્રથમ વરિષ્ઠ દિવ્યાંગો એ પોરટલ મતદાન કર્યું ચૂંટણી પ્રકિયામાં ત્રણ દિવસ સુધી પોરટલ બેલેટ મતદાન ની વ્યવરથાનો આજે અંતિમ દિવસ ના આંકડા નીચે મુજબ છે

પેપર બેલેટ મતદાન 80 ઉપરના ઉંમરના તેમજ અશક્ત દિવ્યાંગ અંધ મતદારો માટે
નિરોણા ના ટોટલ 5 બુથમાં ટોટલ મતદાર 37 એમાંથી 30 મતદારોએ મતદાન કર્યું મેડીસર માં 1 મતદારમાંથી 1 મતદાન કર્યું તેમજ વેડહારમાં 4 માંથી 4 મતદારે મતદાન કર્યું. તેમજ પાલનપુર માં ટોટલ 15 મતદાર જેમાંથી 9 મતદારોએ મતદાન કર્યું.

મતદાન અધિકારી 1 શ્રી. એ. એમ. ટોપીવાલા સાહેબ મતદાન અધિકારી 2 શ્રી ભીમજીભાઈ આહીર તેમજ તમામ બુથ ઉપર બી.એલ.ઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

-રીપોર્ટર વિમલ ભાનુશાલી નિરોણા